નદી કાંઠે પોલીસ પ્રગટી : ૧૦ હજારની રોકડ કબ્જે
જામનગરની ભાગોળે આવેલ મોટી બાણુંગાર ગામની નદીના કાંઠે તિનપતીનો જુગાર રમતા પાંચને રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
મોટી બાણુંગાર નદી કાંઠે બાવળની ઝાડીમાં કેટલાક શખ્સો તિનપતીનો જુગાર રમે છે એવી હકીકતના આધારે પંચ-એ પોલીસે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા મોટી બાણુંગારના કાસમ જુસબ ભંગાણી, વિપુલ નારણ ગામી, ધારશી ભીખા માટીયા, છગન ઘોઘા માટીયા અને રૈયા રતા માટીયા નામના પાંચ શખ્સોને રોકડ ૧૦૬૩૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech