મહિલા અધિકારીને પૂર્વ પ્યુને જાનથી મારી નાખવાની ધમકી આપી

  • April 23, 2026 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી પીજીવીસીએલમાં મોરબીની પીજીવીસએલ કચેરીમાંફરજ બજાવતા મહિલા અધિકારીએ આરોપી અનિલ મુળજીભાઈ સોલંકી રહે. મોરબી વિદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી વિદ્ધ છેડતી તેમજ ધમકી બાબતેની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી પોતાની પીજીવીસીએલની કચેરી ખાતે ફરજ પર હતા ત્યારે આરોપીએ વારંવાર ફોન તેમજ મેસેજ કરતા ફરીયાદીએ ફોન ના ઉપાડતા ફરીયાદીની ઓફીસ અંદર ફરીયાદી પાસે જવા માંગતા હોય પરંતુ સિકયુરીટીએ આરોપીને ઓફીસમા નહી જવા દેતા તેઓની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ફરીયાદીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે




મોરબીની પીજીવીસએલ મહિલા અધિકારીએ પૂર્વ પ્યુન વિરૂધ્ધ છેડતી અને ધમકીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેનો ખાર રાખ્યો હત



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application