એસબીઆઇ જામજોધપુર દ્વારા ખેડૂત માર્ગદર્શન સભા યોજાઇ

  • February 08, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના જુદી જુદી એસ.બી.આઇ. શાખા દ્વારા જામજોધપુર એસ.બી.આઇ. કૃષિ શાખા મુકામે ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. જેમાં આ શિબિરમાં બેંકના મુખ્ય પ્રબંધક પ્રેમકુમાર શર્મા ફીલ્ડ ઓફિસર અજીતભાઇ ગોહિલ લોકલ હેડ ઓફિસ અમદાવાદના સંજયભાઇ પટેલ રીઝયન ઓફિસર રાજેશભાઇ કચોટ સર્વિસ મેનેજર જયેશભાઇ વિરમગામા દ્વારા આ ખેડૂત શિબિરમાં ખેડૂતોને નવી ધિરાણ યોજના સમૃઘ્ધિ ઋણ, એગ્રીકલ્ચર એન્ટરપ્રાઇઝ લોન તથા ગોલ્ડ લોન તેમજ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન ટ્રેકટર લોન વિગેરે બાબતે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પુ‚ં પાડ્યું હતું. આ શિબિરમાં તાલુકાના વિવિધ ગામના ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application