મુખ્ય માર્ગો ઉપર રેલી કાઢી થાળી વગાડી લોકોનુ અને તંત્રનું ધ્યાન ખેચ્યું
સલાયા સફાઈ કામદારો દ્વારા ૩ માંસ થી પગાર નહિ થતાં કામનો બહિષ્કાર કરેલ છે. જે બાબતે હજુ કઈ નક્કર પગલાં નગર પાલિકા કે તંત્ર દ્વારા લેવાયા ના હોઈ સૂત્રોચાર સાથે રેલી કાઢી અને નગર પાલિકા કચેરીએ જઈ અને નગર પાલિકાના હાઈ હાઈ ના નારા લગાડ્યા હતા.તેમજ બેહનો દ્વારા નગર પાલિકાના નામના છાજિયાં લીધાં હતાં. ત્રણ માસથી પગારના થયો હોઈ સફાઈ કામદારોએ ખાલી ડીસો લઈ અને જમવાનાં પૈસા પણ ના રહ્યા હોઈ એવો અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech