આજથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ઓપીડી કાર્ય રાબેતા મુજબ થશે
પશ્ચિમ બંગાળની મહિલા તબીબ સાથે ઘટેલી ઘટનાના વિરોધમાં દેશભરના તબીબોએ ચોક્કસ મુજબની હડતાલનું શાસ્ત્ર ઉગામાયું હતું. આખરે રાજ્ય સરકાર સાથે આજે સમાધાન થતાં તબીબોએ આજથી હડતાલ પાછી ખેંચી છે, અને આવતીકાલ થી જામનગર સહિત તમામ સરકારી હોસ્પિટલમાં ઓપીડી નું કાર્ય રાબેતા મુજબ શરૂ થશે.
કલકત્તામાં એક હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુષ્કરમ આચાર્ય પછી તેની હત્યા નીપજવાઈ હતી .આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને દેશભરમાં ગત શુક્રવાર થી જુનિયર ડોક્ટર દ્વારા અચોક્કસ મુદત ની હડતાલ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આખરે રાજ્ય સરકાર સાથે સમાધાન થતા આજ થી જ સમગ્ર ગુજરાતમાં જુનિયર તબીબોની હડતાલ પાછી ખેંચાય છે. અને તબીબો આજ થી જ ફરજ માં જોડાઈ ગયા છે .જ્યારે ઓપીડી કાર્ય આવતીકાલ.થી રાબેતા મુજબ શરૂ કરનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMજામનગર એસીબીની સફળ ટ્રેપ, સુરેન્દ્રનગરમા ખાણ ખનિજ ખાતાના ક્લાર્કને રૂ10 હજારની લાંચ લેતા ઝડપ્યો
November 18, 2024 06:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech