જામનગરમાં દિવાળીના છેલ્લી ઘડીની ખરીદી, માર્ગો પર ચક્કાજામ

  • October 21, 2025 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સોમવારે દિવાળીના પર્વ પર શહેરીજનોએ ધૂમ ખરીદી કરી હતી, જેના કારણે બજારોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા, આથી દિવસભર શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા, મંગળવારે પડતર દિવસના પણ બજારો ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application