ભાણવડ સામુહકિ આરોગ્ય કેન્દ્ર ખાતે મચ્છર દાનીનું વિતરણ

  • November 07, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મચ્છરજન્ય રોગચાળા સામે બાળકોને રક્ષણ મળે તે માટે મચ્છરદાની આપવાની સુવિધાનો પ્રારંભ થયો છે. ડીલીવરી જેવા કિસ્સામાં કેટલાક બાળકોને ડેન્ગ્યુ, મેલેરીયા જેવી બીમારી લાગુ પડતી હોય છે. આ માટે માખી, મચ્છર જેવી જીવાતો કારણભૂત બની હોય છે. ત્યારે આરોગ્ય વિભાગે જન્મધારણ કરેલ બાળકોને આવી બીમારીઓથી બચવા માટે મચ્છરદાની આપવાનો પ્રારંભ કયો છે. તેમ ડો. મા એ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application