પતંગ, ફીરકી, લાડુ, ચીકીનું વિતરણ કરતા કૃષીમંત્રી-ધારાસભ્ય
ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામ ખાતે ધ્રોલ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા સતત ૧૩માં વર્ષ ક્રુર્ષી મંત્રી રાધવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાના શુભ હસ્તે પતંગ ફીરકી લાડુ ચિકીનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધ્રોલ શહેર પ્રમુખ હિરેન કોટેચા રસિકભાઈ ભંડેરી પુર્વ પ્રમુખ સમિરભાઈ શુકલ વિરમભાઈ વરૂ ભિમજીભાઈ મકવાણા મહેશભાઈ ચિખલીયા રજનીભાઈ વરૂ હિતેશભાઈ ચનિયારા ગોવિંદભાઈ દલસાણીયા સંજયસિંહ જાડેજા ઉપ.સરપંચ અનિરુદ્ધસિંહ જાડેજા સરપંચ યુવરાજસિંહ જાડેજા અરવિંદભાઈ હિંસુ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, દર વર્ષે ની જેમ આ વખતે પણ નાના ભૂલકાઓ ને રાજભા જાડેજા દ્વારા પતંગ ફીરકી ચિકી લાડુ નુ વિતરણ કરવામાં આવતા નાના ભૂલકાઓમા ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજે દ્વારકા ગોમતી ઘાટ બેઠક ખાતે શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની પ્રાગટ્ય ઉત્સવ
April 24, 2025 09:56 AMVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech