દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકાઓમાં જુદા જુદા સ્લમ વિસ્તારોમાં આવેલા ગરીબ પરિવારો હોંશભેર દીપોત્સવી પર્વ ઉજવી શકે તે હેતુથી ત્યાં જઈને ત્યાંના બાળકો અને લોકોને કપડાં, ફટાકડાં, મીઠાઈ અને દિવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આ અનોખા સેવાયજ્ઞ થકી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના ચેહરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો. ખાસ કરીને અહીંના બાળકોના ચહેરાઓ પર સ્મિત જોવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech