સમગ્ર દેશભરમાં જ્યારે ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ (અંધારપટ)નો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાત્રીના રાત્રીના ૦૮.૦૦ થી ૦૮.૩૦ કલાક સુધી એમ અડધો કલાક સુધી અંધારપટ પાળી સરકાર દ્વારા નાગરિક સંરક્ષણ અર્થે ઉઠાવેલ આ કદમમાં નાગરિકોએ શિસ્તતા સ્વયંભૂ રીતે લાઈટો બંધ કરી સહકાર આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech