રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પીઆઇ આઇ.એ. ધાસુરા તથા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટેશન ખાતે આવેલી અરજીઓમાંથી અરજદાર સાથે થયેલ ફ્રોડમાં ગુમાવેલ નાણામાંથી કોર્ટે ઓર્ડર દ્વારા કુલ ા. 6.84.926 અરજદારોને પરત અપાવ્યા હતા.
સીએઆઇઆર પોર્ટલ અંતર્ગત જામનગર શહેર વિસ્તારના એક નાગરીકને વીવો કંપનીનો મોબાઇલ પરત આપ્યો હતો. તેમજ સાયબર ક્રાઇમ અવેરનેશ અંગે માાર્ગદર્શન આપેલ તેમજ સાયબર અવેરનેશ પેમ્પલેટનું વિતરણ કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસલાયા મરીન પોલીસ દ્વારા કાળુભાર ટાપુ પર ધ્વજવંદન કરાયું
January 30, 2025 06:11 PMખંભાળિયામાં ખેડૂત સંમેલન, અમિત ચાવડાએ સરકારને લીધી આડે હાથ
January 30, 2025 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech