ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનને કારણે શહેરમાં ઠેર ઠેર ખાડા ખોદી નાખ્યા છે. નવા બનાવેલા રોડને પણ લાઈનો નાખવા માટે ખોદીને પ્રજાના નાણાનો વેડફાટ કરી રહ્યા છે. જેને કારણે પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. જેના વિરોધમાં ગુરૂવારે સાંજે શહેર કોંગ્રેસ તખતેશ્વર વોર્ડ દ્વારા આતાભાઈ ચોક ખાતે ધરણા કરી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.કોંગ્રેસના આગેવાનોએ ચક્કાજામ કરતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ
June 07, 2025 02:27 PMફ્લાવર બેડનો મુદ્દો ઉકેલવા સીએમ સમક્ષ કોરપોરેટરોએ માગણી મૂકી
June 07, 2025 02:24 PMપેટા કોન્ટ્રાક્ટરના 1.40 કરોડના ચેક રિટર્નના કેસમાં કોન્ટ્રાક્ટરનો છુટકારો
June 07, 2025 02:22 PMમાણસોની જેમ પાલતું કૂતરાઓ પણ સપના જુએ છેઃ વૈજ્ઞાનિકો, જાણો સપનામાં શું જુએ છે
June 07, 2025 02:21 PMપીએમ મોદીએ કાશ્મીરને ચિનાબ બ્રિજની ભેટ આપી તો પાક. ભડકયું કહ્યું- આ મુદ્દો ભટકાવવાની વાતો છે
June 07, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech