જામનગર પંચકોશી-એના પ્રોહીબીશનના બે ગુનામાં નાસતા ફરતા રાણાવાવના શખ્સને લાલપુર ચોકડી રોડ પરથી એલસીબીની ટુકડીએ ઝડપી લીધો હતો.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીને સુચના આપેલ હોય જેથી પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, હરદીપભાઇ ધાધલ, હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે પંચ-એ ડીવીઝનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી દેવા ઉર્ફે ભુરો જીવા મોરી રહે. દોલતગઢ, રબારી પાડો, તા. રાણાવાવ. જી. પોરબંદરવાળાને લાલપુર ચોકડી પાસે, સમાણા ગામ તરફ જતા રોડ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech