જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામની સીમમાં ખુલ્લા કુવા મા દીપડો પડી ગયો હતો..બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી ગઈ હતી. અને રેસ્ક્યું કરી દીપડા ને બહાર કાઢી લીધો હતો.
જામજોધપુર પંથક મા દીપડાના આંટાફેરા હોવા નું લાંબા સમય થી સાંભળવા મળતું હતું.પરંતુ દીપડા નાં સગડ મળતા ન હતા. દરમ્યાંન તાલુકા નાં બાલવા ગામ ની સીમ માં એક ખેડૂત ની વાડી નાં કુવા મા દીપડો ખાબક્યો હતો. આ અંગે ની જાણ થતાં જ વન વિભાગ ની ટુકડી સાધન સામગ્રી સાથે બાલવા ગામે દોડી ગઈ હતી, અને કુવા માં ખાટલો ઉતારી દીપડા નું રેસક્યું કરી સલામત બહાર કાઢ્યો હતો. આવેલા એ ગામના લોકોનો ટોળું એકત્ર થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર મનપામાં જન્મ મરણ શાખામાં શું સમસ્યા છે જેના કારણે અરજદારો ખાય રહ્યા છે ધરમના ધક્કા
November 20, 2024 11:45 AMતંત્રના પ્રતાપે ચોટીલાનાં મુખ્ય રોડ ઉપર દિલ્હી જેવું પ્રદૂષણ!
November 20, 2024 11:41 AMગિરનાર અંબાજી મંદિરના નવા મહતં પ્રશ્ને સંતોના ગ્રુપ સામસામે
November 20, 2024 11:40 AMજામનગર ફાયરની ટીમ આગને કાબુમાં લેવા ગત મોડી રાત્રે પડધરી પહોંચી
November 20, 2024 11:37 AMવેરાવળ સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો
November 20, 2024 11:36 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech