જામનગરમાં નગરસેવિકા દ્વારા RTRના વિના મૂલ્યે ફોર્મ ભરવા માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું

  • March 01, 2025 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એડવોકેટ જેનબબેન ખફી અને ઝહરા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણRTR 2025 ( ફ્રી શિક્ષણ)ના
 વિનામૂલ્ય ફોર્મ ભરવા માટેનું હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.


હેલ્પ સેન્ટર દરબારગઢ પાંચ હાટડીમાં આવેલ મન્નત કોમ્પ્લેક્સ માં કિસ્મત જોબવર્ક ની ઓફિસમાં શરૂ કરેલ છે અને ખાસ કરીને રમઝાન મહિનાને ધ્યાનમાં લઇ રાત્રિના સમયે 9:30 થી 12:30 વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવે છે ગઈકાલે પહેલા જ દિવસે 20 થી 22 ફોર્મ ભરવામાં આવ્યા છે...તારીખ 12 3 2025 ના રાત્રિના બાર વાગ્યા સુધી  ફોર્મ ભરવામાં આવશે.




આ સંપૂર્ણ કામમાં વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર એડવોકેટ જેનબબેન ખફી તેમજ ઝહેરા ફાઉન્ડેશનની ટીમ જેહમત ઉઠાવી રહી છે.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application