ધ્રોલમા ૭ વર્ષની બાળકીને સાપ કરડી જતા મૃત્યુ

  • June 29, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલમા ૭ વર્ષની ફુલ જવી બાળકીને સાપ કરડી જતા ભારે અરેરાટી ફેલાઈ હતી દિવસે સ્કુલે જતા તેના ઘરના પાછળના વિસ્તારમાં સાપ કરડી જતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ થયુ હતું.


ધ્રોલના વાગુદડ રોડ પર આવેલ જુના રેલવે ટેશન પાસે નેન્સી રાજુભાઈ ટોયટા ઉ. ૭ વર્ષની  બાળકીને સાપ કરડી જતા મૃત્યુ થયુ છે . નેન્સી ગઈકાલે જ પહેલા ધોરણમાં ભણવા ગઈ હતી . આજે પહેલા જ દિવસે સ્કૂલે જતા તેને સાપ કરડ્યો હતો અને તાત્કાલીક તેને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાય હતી , જ્યાં તેનું દુઃખદ મૃત્યુ નિપજતા પરિવારમાં આક્રંદ ફેલાય ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application