જુનાગઢ એ ડિવિઝન પોલીસને કડિયાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં દાનું વેચાણ થતું હોય અને મહેફીલ ચાલતી હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડી મકાન માલિક સહિત ૧૦ શખ્સોને ડમડમ હાલતમાં ઝડપી લીધા હતા.
જૂનાગઢમાં એ ડિવિઝન પીઆઈ આર કે પરમાર ,પીએસઆઇ સોલંકી, ડીબી જોશી સહિતની ટીમને કડિયાવાડ વિસ્તારમાં દાની મહેફીલ થતી હોવાની વાતની મળી હતી. જેથી ટીમે ધીરજ ઉર્ફે ધી સોંદરવાના મકાનમાં દરોડો પાડો હતો. તપાસ કરતા મકાન માલિક ઉપરાંત અશ્વિનભાઈ ચંદવાણીયા, આનદં મહેતા, પરેશ ચુડાસમા, દિનેશ પરમાર, રાજેશ કટારીયા, હેમતં બગડા, હિતેશ પરમાર, મનોજ પરમાર અને પ્રવિણ વાજા ને દાની મહેફિલ માણતા પકડી ડમ ડમ હાલતમાં ઝડપી લીધા હતા. સ્થળ પરથી ૧૮૮૦ ને રોકડ અને .૭૬૦૦નો દેશી દા ઝડપી લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech