પશ્ચિમ રેલવેએ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવવામાં આવી

  • April 17, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ રેલવેએ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવવામાં આવી

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-મદુરાઈ સાપ્તાહિક   સ્પેશિયલ ટ્રેન ની ટ્રીપ્સ વિશેષ ભાડા પર લંબાવવામાં આવી છે.  જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સાપ્તાહિક  સ્પેશિયલ ને 24 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ ને 28 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09520 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 18 એપ્રિલ, 2024 થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે.  ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application