નાગપુર ડિવિઝન માં નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનો રદ
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ના નાગપુર ડિવિઝન માં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે, રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.
રદ કરાયેલી ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે:-
1. 10 અને 17 ઓગસ્ટ, 2024 ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ.
2. 12 અને 19 ઓગસ્ટ, 2024 ના રોજ બિલાસપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ.
3. 18 ઓગસ્ટ, 2024 ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22905 ઓખા-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ.
4. 20 ઓગસ્ટ, 2024 ના રોજ શાલીમાર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech