આટકોટક હાઈ-વે પર ટ્રાફિક જામથી પરીક્ષાર્થીઓ ફસાયા હતા

  • May 09, 2023 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ, રાજકોટ, ભાવનગર હાઈવે પર સવારે અને સાંજના સમગ્ર વાહનોનોનો વધારો રહેતો હોય ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો થતાં હોય છે ત્યારે રવિવારના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા હોય એસટીને એકસ્ટ્રા એસટી બસ જતી હોય છે જે આટકોટ પાસે એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો ખાનગી વાહનોના આડેધડ પાર્કિંગના કારણે તેમજ એસટી બસ વળવાના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે પહેલા બે જવાનો જીઆરડીના રાખવામાંઆવતા હતા અને હવે એન હોવાથી ટ્રાફિક જામ થઈ જાય છે ખાસ સવારે અને સાંજે ટ્રાફિક જામ થઈ જાય છે પોલીસ આ બાબતે ધ્યાન આપે તેવી માગણી ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application