આઈસીસી અંડર-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૪ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં ચાર ટીમોએ પોતાનું સ્થાન બનાવી લીધું છે. ટૂર્નામેન્ટની ૩૮મી મેચ ઈંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ હતી. જેમ એક બેટ્સમેનને વિકેટકીપરને બોલ સોંપવો મોંઘો પડી ગયો. કેમ કે અમ્પાયરે 'ઓબ્સ્ટ્રકટિંગ ધ ફીલ્ડ' હેઠળ તેને આઉટ આપી દીધો હતો.
દરમિયાન મેદાન પર એક અનોખો નજારો જોવા મળ્યો હતો. આ મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન હમઝા શેખને અટવાયેલા બોલને ઉપાડવામાં અને વિકેટકીપરને આપવામાં પેવેલિયન પરત ફરવાની નોબત આવી હતી. હમઝા શેખ 'ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ'નો શિકાર બન્યો હતો. આ ઘટના ઈંગ્લેન્ડની ઈનિંગની ૧૭મી ઓવર દરમિયાન બની હતી. બેટિંગ કરી રહેલા હમઝા શેખે બોલ ઉપાડ્યો અને વિકેટકીપરને આપવાનો પ્રયાસ કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં હમઝા શેખ બોલ ઉપાડીને વિકેટકીપરને પકડતો જોઈ શકાય છે, પરંતુ આ દરમિયાન ઝિમ્બાબ્વેનો વિકેટકીપર રેયાન કામવેમ્બા અપીલ કરે છે, જેના પછી હમઝા શેખ આઉટ થઈ ગયો છે. જોકે, આ મામલે ફિલ્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ લીધી, જે બાદ હમઝા શેખને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech