વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા પહેલા કરશે બેટિંગ, રોહિતનો પ્લાન 'A' પેટ કમિન્સે બગાડ્યો

  • November 19, 2023 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સામેની ફાઈનલ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. ભારતે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. નોંધનીય છે કે રોહિત શર્મા પહેલા બોલિંગ કરવા ઈચ્છતા હતા, પણ પેટ કમીન્સે ટોસ જીતીને પોતાની ગેમ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.


ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.


​​​​​​​ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (wk), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (c), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application