તલાટી પરિક્ષાના કોલ લેટર આજથી થશે ડાઉનલોડ,કન્ફર્મેશન કોડનો ઉપયોગ કેવી રીતે કરવો, જાણો સ્ટેપ બાય સ્ટેપ

  • April 27, 2023 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા.7ના રોજ તલાટીની પરિક્ષા યોજનાર છે. ત્યારે આજથી બપોરે 1 વાગ્યાથી કોલ લેટર નીકળવાના શરુ થઇ જશે. ત્યારે કોલ લેટર કેવી રીતે કાઢવા તેના સ્ટેપ બાય સ્ટેપ જાણો.


1.ઓજસ એપ્લીકેશનમાં જાઓ

2.ફોનમાં ગેટ હોલ ટીકીટ અને કમ્પ્યુટરમાં કોલ લેટરમાં જાઓ

3.ત્યારબાદ સિલેક્ટ જોબ,કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.

4.થોડા દિવસ પહેલા ભરેલ કન્ફર્મેશન ફોર્મમાં આપેલ કોડ નાખો 

4.સબમિટ કરો

5.આટલું કરતા જ કોલ લેટર ડાઉનલોડ થઇ જશે


ડાઉનલોડ કરેલ કોલ લેટરમાં આપે અપલોડ કરેલ ફોટો અને સાઇન હોવા જરૂરી છે. અને આવો જ કોલ લેટર માન્ય ગણાશે. 






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application