હિરાસર એરપોર્ટ મુદ્દે નિવેદન, આગામી બે મહિનામાં ડીજીસીઆઈની ફ્લાઈટ માટેની મંજૂરી આવી જશે : જિલ્લા કલેકટર

  • May 18, 2023 01:53 PM 

રાજકોટની ભાગોળે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. હાલ એરપોર્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મુદ્દે જિલ્લા કલેકટરે નિવેદન આપ્યું છે, હીરાસર એરપોર્ટમાં એક બાઉન્ડ્રીને લઈ કામ અટવાયેલા હતા જે કામ પૂર્ણ થવાની તૈયારી. આગામી બે મહિનામાં ડીજીસીઆઈની ફ્લાઈટ માટેની મંજૂરી પણ આવી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application