લગ્ન પછી પહેલીવાર સાથે દેખાયા સિદ્ધાર્થ-કિયારા

  • February 09, 2023 01:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિદ્ધાર્થ મલ્હોત્રા તેની નવી દુલ્હન કિયારા અડવાણી સાથે જેસલમેરથી દિલ્હી જવા રવાના થયો છે. બંનેને તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળ્યા છે. લગ્ન પછી કિયારા અને સિદ્ધાર્થની આ પહેલી વાર જાહેરમાં જોવા મળ્યા છે. બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. એરપોર્ટ પર કિયારા અડવાણી એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે ઓલ બ્લેક લુક કેરી કર્યો હતો.

કિયારાના ગળામાં મંગળસૂત્ર, હાથમાં બંગડીઓ અને સન ગ્લાસીસ સાથે જોવા મળી હતી. આ સાથે તેણે પ્રિન્ટેડ શાલ પણ લીધી હતી. લગ્ન પછી હાથ પકડીને આ કપલ એકસાથે ખૂબ જ ક્યૂટ લાગતું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application