રોકીભાઈનું જોરદાર કમબેક, KGF 3નું પોસ્ટર થયું લોન્ચ

  • April 14, 2023 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

KGF 1 અને 2 બન્ને ફિલ્મોએ ધૂમ મચાવી હતી. KGF 1 પછી રોકીભાઈના લોકો ફેન બની ગયા હતા.KGF 2 પછી લોકો આતુરતાથી પાર્ટ 3 ની રાહ જોઈ રહ્યા છે.ત્યારે  KGF 3નું પોસ્ટર લોન્ચ થયું છે.પોસ્ટરે લોકોની આતુરતામાં વધારો કરી છે.


KGF 3 ની જાહેરાતથી ચાહકો ખૂબ જ ખુશ છે. આ ફિલ્મનું નામ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યું છે. ટ્વિટર પર યુઝર્સ અલગ-અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેને રોક ભાઈનું જોરદાર કમબેક કહી રહ્યા છે તો કેટલાક ટીઝરને ચિલિંગ ગણાવી રહ્યા છે.


હોમ્બલ ફિલ્મ્સે આ ટીઝર શેર કર્યું છે. ટ્વીટ કરતી વખતે લખ્યું છે કે, 'સૌથી શક્તિશાળી માણસ દ્વારા રાખવામાં આવેલ સૌથી શક્તિશાળી વચન.'





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application