રાહુલ ગાંધીનું સાંસદપદ રદ થતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન... 

  • March 27, 2023 02:00 PM 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની સૂચના મુજબ હાલમાં રાહુલ ગાંધીજીનુ લોકસભાનુ સભ્ય પદ રદ કરવા બાબતે વિરોધ વ્યક્ત કરવા દેવભૂમિ દ્વારકા જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ધરણા યોજવામાં આવ્યો હતો.


સત્યથી ડરેલી ભાજપ સરકાર શાંતિ પૂર્ણ ધરણા પણ કરવા નથી દેતી, ધરણા શરૂ થતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓની બળજબરીથી અટકાયત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કોંગ્રેસના યાસીનભાઈ ગજ્જન સહારાબેન મકવાણા, જીવાભાઈ કનારા, નાગાજણભાઇ ગઢવી, ભરતભાઈ વાઘેલા, અરજનભાઈ કણઝારીયા, હિતેષભાઇ જોશી, સંજયભાઈ આંબલીયા, કાંતિભાઈ નકુમ, હિતેષભાઇ નકુમ, વાહીદભાઈ ગીરાચ, પરબતભાઈ લગારીયા, કવિતાબેન ત્રિવેદી, રવિન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application