ચમચાગીરી, ચુગલખોરી અને ચાપલૂસી એ કાર્યસ્થળની ટોકિસક કાર્યશૈલી છતી કરે છે પરંતુ ચાઇનીઝ કંપનીઓની બોસને માન આપવાની અને કામ ન કરનારા કર્મચારીઓને સજા કરવાની અનોખી રીતો સોશિયલ મીડિયા પર આ દિવસોમાં વ્યાપકપણે ચર્ચાઈ રહી છે.
ચીનના ગુઆંગઝૂ શહેરની કિમિંગ નામની કંપનીમાં લોકો લોર પર સૂઈને તેમના બોસનું સ્વાગત કરે છે. આ સાથે બોસ અને કંપનીના વખાણમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવે છે. કર્મચારીઓ માને છે કે આ સન્માન તેમની કાર્ય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે અને કેવી રીતે તેઓ તેમના જીવનમાં તેમના કાર્યને અત્યતં મહત્વ અને અગ્રતા આપે છે. રિપોર્ટ અનુસાર, કંપનીના કર્મચારીઓએ નારા લગાવીને બોસનું સ્વાગત કયુ અને કહ્યું કે ગમે તે થાય, અમે અમારા કામના મિશનને નિષ્ફળ નહીં થવા દઈએ. બોસનું સ્વાગત કરતા કર્મચારીઓના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જોકે, કંપનીના પ્રતિનિધિએ આવી પ્રથાને નકારી કાઢી છે.
ચીનની અન્ય એક કંપનીમાં કર્મચારીઓનું કામ પૂં ન થાય તો તેમને તીખાં મરચાં ખાવાની સજા આપવામાં આવે છે. ચીનના ચેંગદુ વિસ્તારમાં આવેલી આ ફાયનાન્સિયલ ફર્મમાં કામ ન થવા પર બે મહિલાઓને મરચાં ખવડાવવાના સમાચાર સામે આવ્યા છે. કંપનીની આ અનોખી સજાને કારણે મહિલાઓની તબિયત એટલી બગડી ગઈ કે તેમને હોસ્પિટલ લઈ જવી પડી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્સલ મગાવતા પહેલા ચેતજો, પાર્સલ ખોલતા જ માથું કપાયેલી લાશ મળી, જોતા જ મહિલાનું મગજ ચકરાવે ચડી ગયું
December 20, 2024 05:18 PMસુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન બન્યું, જાણો શું કામ એવોર્ડ મળ્યો?
December 20, 2024 04:53 PMક્યારેક કાશી, ક્યારેક અયોધ્યા, ક્યારેક સંભલ... દરેક સમયે હિંદુ મંદિરો તોડવામાં આવ્યાઃ સીએમ યોગી
December 20, 2024 04:50 PMજામનગર બાર એસોસિએશનમાં આજે સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા
December 20, 2024 04:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech