એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગર ખાતે અમારા નવજાત શિશુ વિભાગને National Neonatology Forum, India(NNFI) દ્વારા સુપર સ્પેશ્યલિટી- ફેલોશિપ કરવાની મંજૂરી પ્રાપ્ત થઈ છે. 

  • April 30, 2024 09:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગર ખાતે અમારા નવજાત શિશુ વિભાગને National Neonatology Forum, India(NNFI) દ્વારા સુપર સ્પેશ્યલિટી- ફેલોશિપ કરવાની મંજૂરી પ્રાપ્ત થઈ છે. 
જેના અંતર્ગત ખાસ ⿢ ડોક્ટર માટે અને ⿤ નર્સ માટે ફેલોશિપ ખૂલી છે. સમગ્ર ગુજરાત ખાતે મેડિકલ કોલેજમાં આવી ફેલોશિપ હાલ માત્ર જામનગર ના ફાળે છે. 
એમ.પી.શાહ મેડિકલ કોલેજ ઓલરેડી MBBS (250 સીટ) અને MD(Ped)(11 સીટ) માટેના કોર્સ ચલાવે જ છે. આ સુપરસ્પેશયાલિટી ફેલોશિપથી સંસ્થા વધુ સારી નવજાત શિશુ સંભાળ અને એ વિષય સંદર્ભે ઉત્કૃષ્ટ રિસર્ચ કરી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application