આગામી જન્માષ્ટમી તહેવાર અનુસંધાને સીટી એ પો.સ્ટે દ્વારા શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

  • August 21, 2023 02:18 PM 

આજરોજ તારીખ 21.08.2023 ના કલાક 12.30 થી 13.15 દરમ્યાન સીટી એ પો.સ્ટે. ના  પોલીસ ઈન્સ્પેક્ટર એન. એ. ચાવડા સાહેબ ના અધ્યકક્ષ સ્થાને   આગામી જન્માષ્ટમી તહેવાર અનુસંધાને તહેવારની ઉજવણી દરમ્યાન  કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે, ભાઈચારો જળવાય રહે અને વાતાવરણ શાંતિમય બની રહે તે માટે હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો/આયોજકો ની શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવેલ  જેમા જન્માષ્ટમી શોભાયાત્રા ના આયોજકો તથા હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો મળી 25 જેટલા માણસો હાજર રહે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application