ખંભાળિયાનો શખ્સ છરી સાથે ઝબ્બે

  • July 13, 2023 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા જીલ ઉર્ફે જીલીયો કેતનભાઈ વાઘેલા નામના ૨૦ વર્ષના શખ્સને સલાયા મરીન પોલીસે નગરપાલિકા કચેરી પાસેથી છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્યો હતો.


ઓખાની પેસેન્જર જેટી પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રીક્ષા લઈને નીકળેલા પ્રજ્ઞેશ જયેન્દ્ર કુંદલ નામના ૪૦ વર્ષના શખ્સ સામે પોલીસે કલમ ૧૮૫ હેઠળ કાર્યવાહી કરી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application