લોકસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યના 35 IPSની બઢતી તથા બદલીનો ઓર્ડર અપાયો છે, જેમાં રાજકોટ રૂરલ SP જયપાલસિંહ રાઠોડને DIGનું આ પ્રમોશન આપી રાજકોટ રૂરલ SPની જગ્યા અપગ્રેડ કરાઈ છે, તો વડોદરાના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને સુરત CP બનાવાયા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક સહિતના 20 અધિકારીઓનું પ્રમોશન કરાયું છે. વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંહમા કોમરની નિયુક્તિ કરાઇ છે. તરૂણ દુગ્ગલને મહેસાણાના નવા SP બનાવાયા છે, ઓમ પ્રકાશ જાટને અમદાવાદ જિલ્લા પોલીસ વડાની જવાબદારી સોંપવામી આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMહત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા સાથે આ કલમો હેઠળ ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
December 19, 2024 05:14 PMહવે તો હદ થઈને: સરકાર પાસેથી પૈસા લેવા મહિલાએ કર્યા 12 વાર લગ્ન અને છૂટાછેડા
December 19, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech