જામનગર નજીક ચંગા વિસ્તારમાં રહેતી સગીરાનું લલચાવી ફોસલાવીને એમા.પી.નો શખ્સ અપહરણ કરી ગયાની ફરીયાદ પંચ-બીમાં દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
ચંગા વાડી વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષ અને ૩ માસની તણીનું ગત તા. ૪-૫-૨૪ના સમય દરમ્યાન ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી એમ.પી.નો શખ્સ લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરીને ભગાડી ગયો છે, આ અંગે તણીના પિતા દ્વારા પંચકોશી-બીમાં મુળ એમ.પી.ના ધાર જીલ્લાના મેઘા ગામના સુભાષ મેડા નામના શખ્સ સામે ફરીયાદ કરતા પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહનુમાન જયંતીના પાવન પર્વે ખંભાળિયાના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ
April 14, 2025 12:27 PMખંભાળિયામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
April 14, 2025 12:21 PMજો સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવો, 50% ટિકિટ આપો: પીએમ મોદી
April 14, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech