તલાટી મંત્રીની પરીક્ષામાં ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવામાં મદદ કરતી જુનાગઢ જિલ્લા પોલીસ

  • May 07, 2023 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સામાન્ય રીતે ગુનેગાર સામે કડક વલણ અપનાવતી પોલીસને તો અનેકવાર તમે જોઈ હશે. પણ આજે રાજ્યભરમાં જયારે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઈ હતી છે ત્યારે અન્ય જિલ્લઓમાંથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારઓની મદદએ પોલીસ આવી છે તેવી ઘટનાઓ બની છે.

રાજ્યભરમાં આજે યોજાયેલી તલાટી મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઇ ચુકી છે ત્યારે જુનાગઢ જીલ્લા પોલીસે ઉમેદાવારો માટે ખાસ વ્યવસ્થાનું આયોજન કર્યું હતું, પોલીસ દ્વારા જુનાગઢ ની આસપાસના ગામોમાં પરીક્ષા કેન્દ્રો સુધી ઉમેદવારોને પહોચાડી શકાય તેવું આયોજન કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application