2 જાન્યુઆરીની ઓખા-જયપુર એક્સપ્રેસ ઓખાથી 1.30 કલાક મોડી ઉપડશે

  • January 02, 2023 11:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2 જાન્યુઆરી, 2023ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ ને રીશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી 02.01.2023 ના રોજ ઓખા થી 1 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 21.00 ના બદલે 22.30 કલાકે ઉપડશે.


 પેરિંગ રેક મોડી થવાને કારણે ઓખા-જયપુર એક્સપ્રેસનું સમયપત્રક રિશેડ્યુલ કરવામાં આવ્યું છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application