રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની સીધી અસર ગુજરાતા વાતાવરણ પર જોવા મળી છે. ત્યારે હાલ રાજકોટમાં જોરદાર પવન સાથે વરસાદ આવ્યો છે. શહેરના અમુક સ્થળે કરા પણ પડયા છે. હવામાન વિભાગે પણ 3 દિવસની વરસાદની આગાહી આપી હતી.
હાવામાન વિભાગે અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદની પડવાની આગાહી કરી છે તો બીજી તરફ રાજકોટ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ અને હેલસ્ટ્રોમ રહેશે. હેલસ્ટ્રોમમાં બરફ પડશે, જેમાં બરફના કરા પડી શકે છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને સુરતમાં સામાન્ય વરસાદ રહેશે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech