ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.10-12ની પુરક પરિક્ષાનું ટાઇમ ટેબલ કર્યું જાહેર

  • June 14, 2023 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10ની પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરવાની તા. 12 જૂન સુધી લંબવાવમાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષા કોઈ કારણોસર પરીક્ષા ન આપી શક્યા હોય કે નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આગામી જુલાઈ માસમાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.


આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષા માટેનું ટાઇમ ટેબલ જાહેર કર્યું છે. પુરક પરીક્ષા આગામી તા.10 જુલાઈથી શરુ થશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application