આજરોજ રાજકોટ રૂરલ એલસીબીના મળેલી માહિતીના આધારે ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ગોંડલના કમરકોટડામાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમી આધારે રાજકોટ રૂરલ એલસીબીના મળેલી માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો રાજકોટના બે સંચાલક સહિત 28 ઇસમોને 53.71 લાખના મુદ્દામાલ સાથે પકડી લેવાયા હતા.
કમર કોટડા ગામે મયુર છગનભાઈ જગાણીની વાડીમાં રાજકોટના જંગલેશ્વરમાં રહેતો હબીબ અલી ભાઈ ઠેબા તથા સાધુ વાસવાની રોડ પર યોગીનગરમાં રહેતો અજીત ભીમભાઇ ભોજક બંને ઈસમો એ કલબ ચાલુ કરી હતી.
પોલીસની ટીમે વાડી માલિક મયુર જાગાણી ક્લબ સંચાલકો હબીબ તથા અજીત તેમજ રાજકોટ, જામનગર સહિતની જગ્યાએથી જુગાર રમવા આવેલા નઈમીષ શામજી નોંઘણચોરા, નિલેશ ભીમભાઇ ભોજક, ભીમ મેરામ ભોજક, અશોક ઓતચંદ વિંધાણી, એજાજ અબ્દુલ દલવાણી, ઇમરાન સતાર ભાઈ મીઠાની, અમીન કાદરભાઈ માકડ, વિમલ પ્રતાપભાઈ રાવલ, જાહિદ અલાદ વિશડ, રણજીત ગોવુભા ખાચર, હર્ષદ પ્રતાપભાઈ વાળા, સુનિલ જ્ઞાનચંદભાઈ લાલવાણી, અશ્વિન ભીમજીભાઈ ગોહિલ, મોહમ્મદ બોદુભાઈ ખીરા, ઈસ્માઈલ ઇશાકભાઈ માંડરીયા, જયેશ શશીકાંતભાઈ સાતા, વિવેક જીતેન્દ્રભાઈ માણેક, ચંદુ લાખાભાઈ રોજાસરા, રણજીત કાનજીભાઈ વાઢેર, રાજેશ ઘેલાભાઈ ખોડા, અસલમ મહમદભાઈ કલર, આમદ બોદુભાઈ ખીરાણી, મોહશીન સલીમભાઈ મોટાનીને પકડી પાડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech