લોકસભા ચૂંટણી અનુસંધાને સીટી-એ ડીવિઝન વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

  • March 15, 2024 04:11 PM 

આગામી લોકસભા સામાન્ય ચુંટણી/2024 અનુસંધાને  CAPFs (પોલીસ દળ) તથા સીટી એ પોસ્ટે ના પોલીસ સ્ટાફ   દ્વારા ચુંટણી માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અન્છિનીય બનાવ ન બને તે માટે સીટી એ પોસ્ટે પોલીસ સ્ટાફ  તેમજ CAPFs અધિકારી તથા જવાનો  એ દરબારગઢ પાંચહાટડી ગુજરાતી વાડ પટણીવાડ કોળી વાસ ખાટકીવાડો ભોયવાડો વાઘેરવાડો મોતીસાર શાકમાર્કેટ દરબારગઢ પોલીસ ચોકી સુધી કલાક 11.00 થી 12.45 દરમ્યાન ફુટ પેટ્રોલીંગ કરવામાં આવે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application