જામનગરમાં મોડી રાત્રે અંદાજીત 100 જેટલા ભૂલકાઓને ભાત આરોગ્યા બાદ ફુડ પોઈઝન

  • September 13, 2024 10:39 AM 

જામનગર... 

જામનગરમાં મોડી રાત્રે અંદાજીત 100 જેટલા ભૂલકાઓને ભાત આરોગ્યા બાદ ફુડ પોઈઝોન

જામનગર શહેરના હાપા વિસ્તારમાં એલગન સોસાયટી વિસ્તારની મોડી રાતની ઘટના 

ગણેશ મહોત્સવમાં ગત રાત્રે પ્રસાદીમા મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ મોડી રાત્રે 100 જેટલા માસુમોને ઝાડા ઉલટી થતા જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે દોડધામ મચી  હતી

તમામ બાળકોને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રાત્રેજ ડીસચાર્જ કરવામાં આવ્યા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application