ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

  • December 05, 2023 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરગઢડાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ગીર પંકમા કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિતા વધી...
ભર શિયાળે સોમાસા જેવો માહોલ હોય તેમ ગીર પંક તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો હતો. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગીરમાં તેમજ ગીર બોર્ડર નજીક ગીરગઢડા તાલુકામા ગ્રામ્ય વિસ્તારોમાં સમી સાંજના સમયે કમોસમી વરસાદ ક્યાંક ધોધમાર તો જ્યાં અમી છાંટણા પડ્યા હતા પડ્યો.


ગીરગઢડાના હરમડીયા, જશાધાર, સહીત ગીર પંકમાં વરસાદ વરસ્યો હતો. જેને પગલે તાલુકા અમુક ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ ખેડૂતોના ઉભા પાક જેવા કે ડુંગળી, જીરું, કપાસ, તલ, તેમજ પશુનો ઘાસચારાને નુકશાન યું હોવાનુ જાણવા મળેલ છે. આ વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application