દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓ જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કચેરીઓ ખાતે હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓને સ્થળ દંડ આપવા અંગેની ડ્રાઇવ યોજવામાં આવેલ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મે. એસપી શ્રી નિતેશ પાંડેય સાહેબ ની સુચના મુજબ તેમજ ના.પો.અધિક્ષક શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબ ખંભાળિયા વિભાગના સુપરવિઝન હેઠળ તમામ સરકારી અધિકારી/કર્મચારી જવાબદાર નાગરિકને ઓળખ ધરાવતા હોય તેઓ બીજા નાગરિક માટે "રોલ મોડલ" બને તેમજ હેલ્મેટ અંગેનો નિયમનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી આજરોજ તારીખ 11-2-25 ના રોજ જીલ્લા ટ્રાફિક શાખા પીએસઆઇ શ્રી વી.એમ.સોલંકી તથા ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરી જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે હેલ્મેટ પહેર્યા વગર આવતા સરકારી કર્મચારીઓ જેમાં 47 અધિકારી/કર્મચારી વાહન ચાલકોને સમાધાન સુલ્ક પાવતી આપી રૂપિયા 23,500/- નો હાજર દંડ કરવામાં આવેલ તેમજ રોડ અકસ્માત દ્વારા મૃત્યુ તથા ગંભીર અકસ્માત અટકાવવા અત્રેના જિલ્લામાં તમામ કચેરીઓ તથા રોડ ઉપર હેલ્મેટ અંગેની ડ્રાઇવ યોજી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેથી તમામ અધિકારી કર્મચારી તથા આમના નાગરિકોએ નોંધ લેવી...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech