ધોરાજી : દુષ્કર્મા કેસમાં ભાવેશ કટૂડીયાને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

  • September 03, 2023 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ધોરાજી પંથકના ચકચારી દુષ્‍કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે, 6 મહિના પહેલા ૧૬ વર્ષીય પીડિતાનું  બળજબરીથી અપહરણ કરી ભાવેશ નામના શખ્શે પોતાની હવસ પૂરી કરી હતી. પીડિતાના પરિવારે સમાજ અને આબરૂ જવાની બીકે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી પણ સમય જતા ફરી ભાવેશે ધમકી આપતા પીડિતાના ભાઈએ પોલીસને બનાવની જાણ કરી હતી. ભોગ બનનાર પીડિતાના શરીર પરથી લીધેલા નમૂનાઓમાં રિપોર્ટ પોઝિટિવ આવતા અને અન્ય પુરાવાના આધારે ધોરાજી કોર્ટે નરાધમ ભાવેશ કટૂડીયાને 20 વર્ષ જેલની સજા ફટકારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application