સમયસર પૂરતો વીજ પુરવઠો આપવાની માંગ સાથે ખંભાળિયા PGVCL કચેરીએ ખેડૂતો રજૂઆત કરવા પહોચ્યા

  • September 23, 2024 11:33 AM 

સમયસર પૂરતો વીજ પુરવઠો આપવાની માંગ સાથે ખંભાળિયા PGVCL કચેરીએ ખેડૂતો રજૂઆત કરવા પહોચ્યા


ખંભાળિયા તાલુકાના લાલુકા,ભીંડા, તથીયા, ફોટ,બેરાજા, કેશોદ સહિતના ગામના ખેડૂતો વીજ પુરવઠો ના મળતા રોષે ભરાયા..

હાલ સિંચાઇ માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોઈ વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા..

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો  સાથે ખેડૂતો મોટી સંખ્યામાં ખંભાળિયા PGVCL કચેરીએ રજૂઆત કરવા પહોચ્યા..

મગફળી સહિતના પાકો માટે વરસાદ ખેચાતા હાલ સિંચાઇનુ પાણી જરૂરી હોઈ વીજ પુરવઠો ન મળતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા...

સમયસર પૂરતો વીજ પુરવઠો આપવાની માંગ સાથે ખંભાળિયા PGVCL કચેરીએ ખેડૂતો રજૂઆત કરવા પહોચ્યા...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application