ઓસ્કરમાં છવાઈ દીપિકા.... સ્ટાઇલિશ ડ્રેસ લુકએ ફેન્સને કર્યા દિવાના

  • March 14, 2023 06:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દી સિનેમાની સુપરસ્ટાર દીપિકા પાદુકોણની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. દીપિકાની આ તસવીરો ઓસ્કાર એવોર્ડ 2023 પછીની છે.

દીપિકા પાદુકોણે સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.



​​​​​​​

આ તસવીરોમાં દીપિકા પાદુકોણ સ્ટાઇલિશ પર્પલ ડ્રેસમાં જોવા મળી રહી છે.

દીપિકા પાદુકોણનો સ્ટનિંગ લુક આ તસવીરો દ્વારા ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.

આ ફોટાના કેપ્શનમાં દીપિકા પાદુકોણે લખ્યું છે કે- 'અને આફ્ટર' એટલે કે દીપિકાના આ ફોટા ઓસ્કાર એવોર્ડ પૂરા થયા પછીના છે.

દીપિકા પાદુકોણના આ ફોટા એટલા અદ્ભુત છે કે તમે તેના પરથી નજર હટાવી શકશો નહીં.

આ સિવાય દીપિકાએ ઓસ્કાર ઈવેન્ટમાં બ્લેક ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application