ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મોરબી જિલ્લ ા પંચાયતની તારીખ ૧૩ના રોજ પ્રમુખ ઉપપ્રમુખનીની ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ તરફથી મહેશભાઈ પારેજીયાની પસંદગી કરવામાં આવી હતી. પક્ષ ના તમામ સદસ્યને કોગ્રેસ પક્ષના ઉપપ્રમુખના ઉમેદવારની તરફેણમાં મીટીંગમાં હાજર રહી મતદાન કરવા માટે (આદેશ) પક્ષ તરફથી આપવામાં આવેલ હોવા છતાં વાકાનેર તાલુકા ની મહીકા જિલ્લ ા પંચાયત સીટ ઉપર કોગ્રેસ પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલા નવઘણભાઈ મેઘાણીએ જિલ્લ ા પંચાયતની મિટિંગ માં ગેરહાજર રહી પક્ષ તરફથી આપવામાં આવેલ આદેશનુ ઉલઘન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નોટીસ આપવામાં આવી છે તેમજ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી? તે અંગેનો લેખિત ખુલાસો દિવસ ૭ માં રજુ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છેતેમજ નોટીસનો ખુલાસો દિવસ ૭ માં નહિ મળે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech