કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ ભુપેન્દ્ર મારવીજી કાલાવડની શુભેચ્છા મુલાકાતે

  • December 07, 2024 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના સહ પ્રભારી ભુપેન્દ્ર મારવીજી કાલાવડ શહેર ની શુભેચ્છા મુલાકાતે પધારેલ. જ્યાં તેમનું કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ સાથે પ્રદેશ મહામંત્રી અને જામનગર જીલ્લાના પ્રભારી જશવંતસિંહ ભટ્ટી નગરપાલિકા ચૂંટણી ઈન્ચાર્જ જીવણભાઈ કુંભરવડીયા પૂર્વ ધારાસભ્ય  પ્રવીણભાઈ મુસડીયા હાજર રહેલ.



કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ સોજીત્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપકભાઈ વસોયા જીલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જે.પી.મારવિય સિનિયર વકીલ સાજીદભાઈ બ્લોચ અને હનીફભાઈ ધાડા નગરપાલિકાના સિનિયર પૂર્વ સદસ્ય મહેશભાઈ વાદી જીલ્લા ઉપપ્રમુખ દોશુભાઈ હાલાણી તાલુકા પંચાયતના સદસ્યઓ દેવદાનભાઈ જારીયા અશોક સિંહ જાડેજા પ્રવીણભાઈ ગઢીયા લઘુમતી સમાજના પ્રમુખ ગફારભાઈ સમા શહેર ઉપપ્રમુખ કેશુભાઈ રાખોલીયા શહેર યુથ પ્રમુખ પ્રયાગભાઈ અજુડીયા યુથ મહામંત્રી ધૃવિલભાઈ પટેલ પૂર્વ યુથ પ્રમુખ ઋષિરાજસિંહ સોઢા ઓબીસી પ્રમુખ મૂળજીભાઈ પ્રજાપતિ ગુલાબભાઈ શાહમદાર લઘુમતી સેલના પ્રમુખ જીકરબાપુ કાદરી શહેર મહામંત્રી આશિષભાઈ તળપદા તેમજ ભીખાભાઈ ચંદ્રપાલ શહેર મહિલા પ્રમુખ યાસ્મીનબેન સેવાદળ ના પ્રમુખ ચેતનભાઈ ઠેસિયા એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન રવિભાઈ શુકલ સોશિયલ મીડિયાના સુનિલ વાણીયા તેમજ કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિના હોદેદારો વોર્ડ પ્રમુખઓ પૂર્વ કોર્પોરેટર  અને કોંગ્રેસ પક્ષના જુદા જુદા ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો હાજર રહે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application