અંબાજીના ચોકમાં કારમાં તોડફોડ

  • January 12, 2023 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના નાગનાથ ગેઇટ નજીક અંબાજીના ચોકમાં ગત રાત્રીના જયદીપભાઇની માલીકીની કારમાં કોઇ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી કાંચ તોડી નાખી નુકશાન પહોચાડયુ હતુ આ અંગેની જાણ થતા આ કૃત્ય અંગે પોલીસમાં ફરીયાદ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application