રીક્ષા ચલાવી મોજ માણતા જોવા મળ્યા વિશ્વના સૌથી ધનાઢ્ય વક્તિઓમાના એક બિલ ગેટ્સ, વિડીયો થયો વાઇરલ

  • March 07, 2023 12:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે અને ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહિત કરવા માટે સરકારથી લઈને મોટા દિગ્ગજો આ દિશામાં સતત પ્રયાસો કરી રહ્યા છે. હવે વિશ્વના છઠ્ઠા નંબરે બિલ ગેટ્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની પાવરફુલ ઇલેક્ટ્રિક ઓટો-રિક્ષા Mahindra Treo ને ચલાવતા જોવા મળ્યા છે. જેનો એક વીડિયો ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application