હાલો હાલો માનવીયુ મેળે... ભવનાથમાં માનવ સાગર હિલ્લોળે ચડયો

  • February 17, 2023 09:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાશિવરાત્રીના મેળામાં તળેટીમાં ભાવિકોનું અવિરત આગમન તળેટી વિસ્તારમાં શ્રદ્ધાનો અગાઢ દરિયો ઘુઘવાયો- દિગંબર સાધુઓના અનેરા દર્શન કરવા અને અન્ન ક્ષેત્રોમાં પ્રસાદ લેવા ભાવિકો નો પ્રવાહ વધ્યો. 



ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળા ને આજે ત્રીજો દિવસ છે બે વર્ષ સાદા ઈ પૂર્વક મેળો યોજાયા બાદ આ વર્ષે  ધામધૂમ પૂર્વક યોજાઈ રહેલા મેળામાં માનવ મહેરામણ તળેટી વિસ્તારમાં ઉમટી પડ્યું છે. જુનાગઢ પ્રવેશ ી ભવના તરફ જતા માર્ગો પર વાહનોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મેળામાં  આવેલા સંતો ઉપરાંત અનોખી અદામાં દર્શન આપવા બેસતા દિગંબર સાધુઓ પણ ચલમની ચુસકી તો કેટલાક સાધુઓ ચા તા જાતે જ ભોજન બનાવી પીરસ્તા  જોવા મળી રહ્યા છે. તો કંટાળી તાર ના ગાદી પર આરામ કરતા સાધુ પણ ભાવિકોમાં અનેરૂ આસનું કેન્દ્ર બની રહે છે. કોઈક સાધુ ચલમની ચુસકી તો કોઈ સાધુ ધ્યાનમગ્ન તો કોઈ ભજન કીર્તન સો અલખની આરાધના તો કોઈ ગળા પર રુદ્રાક્ષની માળા પહેરેલા જટાધારી  અનોખી અવસમાં ભવના તળેટીમાં દર્શન આપી રહ્યા છે. ભવનાથ તળેટી ખાતે અન્નદાન મહાદાન ના સૂત્ર સો વિવિધ સ્ળોએ અન્ન ક્ષેત્રો ના સંચાલકો ભાવિકોને ભાવતા ભોજન પીરસી રહ્યા છે.



લીધા સરખું નામ હરિનું લઈ શકે તો લે દીધા સરખું દાન અન્નનુ દઈ શકે તો દે  અન્ન ક્ષેત્રમાં આખો દિવસ સંભળાતો હરિહર નો નાદ અન્ન ક્ષેત્ર કી મેળાની રંંગત માં વધારો થઇ રહ્યો છે.



મહાશિવરાત્રીના મેળામાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ ઉજાગર ાય છે. ખાસ કરીને દિવસ રાત નાત જાતના ભેદભાવ વગર સવારી લઈ મોડી રાત સુધી તળેટી વિસ્તારમાં ૨૦૦ ી લઈ ૨૫૦ અન્નક્ષેત્રોના સંચાલકો ભાવતા ભોજન ના પીરસવા હરિહર નો સાદ આપતા જોવા મળી રહ્યા છે. ગિરનાર રોડી શરૂ ઇ ભવના તળેટી વિસ્તારમાં ચાલતા અંધ ક્ષેત્રોજ ખરા ર્અમાં મેળાની રોનક વધારે છે. ગરમા ગરમ ગાંઠિયા જલેબી, ભજીયા, હલવો, ઊંધિયું ,સ્ટીમ ઢોકળા બાજરાના રોટલા ખીચડી કઢી, મગનો શીરો  ગુજરાતી, પંજાબી સાઉ ઇન્ડિયન, સહિતના  ભાવતા ભોજન પીરસાઈ રહ્યા છે



 ગાયત્રી મંદિરે બાબા મિત્ર મંડળ અન્નક્ષેત્ર
હરતા ફરતા અન્ન ક્ષેત્ર તરીકે પ્રખ્યાતબાબા મિત્રમંડળ ના નિલેશભાઈ માળી દ્વારા ગિરનાર દરવાજા ી ભવના તળેટી તરફ જતા પ્રમ અન્નક્ષેત્ર નેછેલ્લા નવ વર્ષી ગાયત્રી મંદિરે મહાશિવરાત્રીના સમયગાળામાં કરવામાં આવે છે સોમવારી શરૂ યેલ હરીહરીના સાદ મહાશિવરાત્રીના દિવસ સુધી કરવામાં આવે છે. ૧૫૦ ટીમના સભ્યો દ્વારા  દિવસ રાત વિવિધ પ્રકારના ભાવતા ભોજન આપવામાં આવે છે પ્રમ દિવસે ભજીયા ત્યારબાદ દરરોજ સવાર સાંજ સ્ટીમ ઢોકળા તા શાક પુરી રોટલી ઉપરાંત આજે ઊંધિયું પૂરી અને મહાશિવરાત્રીના અંતિમ દિવસે ફરાળી વાનગીઓ સો વિવિધ પ્રકારની મીઠાઈઓ આપવામાં આવશે. અંદાજિત દોઢી બે લાખ લોકો ભોજન નો લાભ લે છે. 


ભવના તળેટી નું શેરનાબાપુ સંચાલિત એટીએમ અન્નક્ષેત્ર
ભવના તળેટીમાં ગોરક્ષના આશ્રમ ના શેરના બાપુ દ્વારા ૩૬૫ દિવસ આખો દિવસ અન્નક્ષેત્ર કાર્યરત કરવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસો દરમિયાન દરરોજ દેશી ઘી નો મોહનાળ, રોટલી ભજીયા ,ભાત ,બાજરા નો રોટલો ,ખીચડી, કઢી, ચણા વટાણા નું શાક ઉપરાંત દુધીનો હલવો , ગાઠીયા સહિતની વિવિધ વાનગી  પીરસવામાં આવે  રોટલી બનાવવા માટે બે ઓટોમેટીક મશીન પણ લખવામાં આવ્યા છે જેમાં કલાકોમાં જ હજારોની સંખ્યામાં રોટલી ગરમાગરમ પીરસવામાં આવે છે. ૩૬૫ દિવસ અન્નક્ષેત્ર કાર્યરત હોવાી એટીએમ અન્નક્ષેત્ર ના હુલામણા નામ તરીકે પણ કહેવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application